વર્ષ ૨૦૨૪-૨૫ માં સંસ્થામાં એડમીશન લેનાર વિદ્યાર્થીઓ માટે અગત્યની સુચનાઓ
સરકારી ઇજનેરી કોલેજ પાટણ
વર્ષ ૨૦૨૪-૨૫ માાં સાંસ્થામાાં એડમીશન લેનાર વવદ્યાથીઓ માટે અગત્યની સુચનાઓ
-
જે કોઈ વવદ્યાથીને સાંસ્થામાાં એડમીશન મળેલ છે તેઓએ સૌપ્રથમ પોતાની ફી (FEES) ભરીને એડમીશન કન્ફમષ કરાવી લેવુાં. બહેનો માટે કોઈ ફી નથી માત્ર એડવમશનને accept કરવાનુાં છે.
-
એડમીશન કન્ફમષકરાવ્યા પછી પ્રોવીઝનલ (PROVISIONAL) લેટર ડાઉનલોડ કરી લેવો.
-
તમે જયારે સાંસ્થાની મુલાકાત લો છો ત્યારે નીચે મુજબ ના ડોક્યુમેન્્સ જમા કરાવવાના રહેશે
1. પ્રોવીઝનલ (PROVISIONAL) એડમીશન લેટર (ફી ભરેલી છે કે નથી તેની વવગત આ લેટરમાાંથી જાણીશકાય છે.)
-
સાંસ્થામાાં જે પણ શાખામાાં એડમીશન લીધેલ હોય, તમારે એ શાખાની મુલાકાત લેવાની રહેશે અને નીચે દશાષવેલ જે તે શાખાના અવધકારીશ્રીનો સાંપકષ કરવાનો રહેશે.
-
. ELECTRONICS AND COMMUNICATION DEPARTMENT PROF. M. B. PATEL: 75758 09669
-
COMPUTER SCIENCE AND ENGINEERING DEPARTMENT PROF. K. C. SUTHAR: 99095 51130
-
ELECTRICAL DEPARTMENT PROF. G. A. PATEL: 99984 01275
-
CIVIL DEPARTMENT MR. M. A. PATEL: 75678 52464
-
MECHANICAL DEPARTMENT PROF. K. K. RABARI: 94268 75710
-
ADMISSION RELATED INQUIRY PROF. H. S. BHUTADIYA: 93760 48550
-
BRIDGE COURSE/INDUCTION PROGRAM RELATED INQUIRY PROF. H. R. TRIVEDI: 97223 35587
-
BOYS HOSTEL INQUIRY MR. NACHIKETA: 73831 78861
-
GIRLS HOSTEL INQUIRY MISS. MEGHA TANDEL: 96624 55692 MISS. YASHVI VIRADIYA: 94283 17916
-
હોસ્ટેલમાાં એડમીશનની પ્રક્રિયા એડમીશન ના બીજા રાઉન્ડની પૂણષતા પછી (સાંભવવત તા. ૨૪/૦૭/૨૦૨૪) થશે.